કેરળ એક સુંદર પ્રવાસન સ્થળ છે. અહીંની સંસ્કૃતિ તમને ખૂબ જ આકર્ષિત કરશે.
કેરળમાં આયુર્વેદિક સ્પા લેવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે
જો તમે ચાના શોખીન છો તો તમારે અહીં ચાના બગીચાઓની મુલાકાત લેવી જોઈએ
લોકપ્રિય પરંપરાગત નૃત્ય કથકલીનો આનંદ માણો
કેરળની સ્નેક બોટ રેસ ખૂબ પ્રખ્યાત છે. તે ચોમાસામાં શરૂ થાય છે
તમે કેરળની મુલાકાત લેવા માંગતા હો, તો શિયાળો અહીં જવાનો યોગ્ય સમય છે
સ્ક્રિન સામે બેઠા-બેઠા દેખાય છે ઝાંખુ, તો આ યોગાસનો આંખોની રોશની વધારશે
અહીં ક્લિક કરો