ગ્રાહકોમાં સનરૂફ વાળી કારનો ઘણો ક્રેઝ છે, ચાલો તમને જણાવીએ કે સનરૂફ વાળા 5 સૌથી સસ્તા મોડેલ કયા છે?
ટાટા મોટર્સની લોકપ્રિય અને પ્રીમિયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝનું XM(S) વેરિઅન્ટ સનરૂફ ફીચર સાથે ઉપલબ્ધ થશે, આ મોડેલની કિંમત રૂ. 7,19,990 લાખ (X-શોરૂમ) છે.
હ્યુન્ડાઇની સૌથી સસ્તી SUV Xstar ના SX વેરિઅન્ટમાં સનરૂફ ફીચર મળશે, આ વેરિઅન્ટની કિંમત 8,30,800 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.
કંપનીએ હ્યુન્ડાઇની આ પ્રીમિયમ હેચબેકના સ્પોર્ટ્સ (O) વેરિઅન્ટમાં સનરૂફ ફીચર આપ્યું છે, આ વેરિઅન્ટ ખરીદવા માટે તમારે 8,76,800 લાખ રૂપિયા (X-શોરૂમ) ખર્ચ કરવા પડશે.
હ્યુન્ડાઇ વેન્યુના E+ વેરિઅન્ટમાં તમને સનરૂફ ફીચર મળશે, આ વેરિઅન્ટની કિંમત 8,32,100 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.
ટાટા મોટર્સની લોકપ્રિય કાર નેક્સનના સ્માર્ટ + S 1.2 વેરિઅન્ટમાં સનરૂફ ફીચર છે, આ મોડેલની કિંમત 9,19,990 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.
Kia ની આ લોકપ્રિય SUV માં HTK (O) વેરિઅન્ટમાં સનરૂફ છે, આ વેરિઅન્ટની કિંમત 9,48,900 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.