દુનિયાના 4 મુસ્લિમ દેશ જેની પાસે છે હજારો ટન સોનું

16 માર્ચ, 2025

ફોર્બ્સના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા પાસે વિશ્વના સૌથી મોટા સોનાના ભંડારોમાંનો એક છે.

સાઉદી અરેબિયાની મહદ અદાહ ધાહબ ખાણમાં 124 ટન સોનાનો ભંડાર છે.

ઉઝબેકિસ્તાન પાસે પણ સોનાનો વિશાળ ભંડાર છે

ઉઝબેકિસ્તાન પાસે 56 ટન સોનું છે

ઇન્ડોનેશિયા પાસે લગભગ 1.3 મિલિયન ઔંસ (40 ટન) સોનું છે.

ઇન્ડોનેશિયામાં આવેલી ગ્રાસબર્ગ ખાણ વિશ્વની સૌથી મોટી સોના અને તાંબાની ખાણોમાંની એક છે.

મોરોક્કો પાસે પણ નોંધપાત્ર સોનાનો ભંડાર છે

મોરોક્કો પાસે 23 ટન સોનું છે