TMC સાંસદ નુસરત જહાંના આ ગ્લેમરસ પોઝથી યુઝર્સના ઉડી ગયા  હોશ 

12 સપ્ટેમ્બર 2023

TMC સાંસદ નુસરત જહાં પોતાની સુંદરતાને કારણે દરરોજ લાઈમલાઈટમાં રહે છે.

હાલમાં નુસરત જહાં પર ફ્લેટના વેચાણમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. 

TMC સાંસદ નુસરત જહાં પોતાના કામ કરતાં તેના અંગત જીવનને લઈ ખૂબ ચર્ચામાં રહે છે.  

નુસરત તેની ફિટનેસ અને સુંદરતા માટે પણ જાણીતી છે. 

અભિનેત્રીની દરરોજ નવી તસવીરો ઇન્ટરનેટ પર પોસ્ટ કરતી રહે છે. 

નુસરતની કિલર સ્ટાઈલ તેના ચાહકોના દિલના ધબકારા વધારી દે છે. 

આ દરમિયાન નુસરતની ઓરેન્જ કપડામાં તસવીરો તેના ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. 

ચાહકો ઈચ્છે તો પણ નુસરતની નવી તસવીરો પરથી નજર હટાવી શકતા નથી. 

અભિનેત્રીએ પોતાના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં ઓરેન્જ કલરના ક્રોપ ટોપ અને મેચિંગ લોંગ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી છે. 

આ પોસ્ટ શેર કરતી વખતે નુસરતે કેપ્શનમાં લખ્યું, Soaking up the sun.

તમન્ના ભાટિયાનો  બેકલેસ ડ્રેસમાં બોલ્ડ લુક