તમન્ના ભાટિયાનો બેકલેસ ડ્રેસમાં બોલ્ડ લુક, બોલ્ડનેસ જોઈને ચાહકો થયા ફીદા
11 સપ્ટેમ્બર 2023
ફિલ્મ જેલરના કંવાલા ગીતમાં રજનીકાંત સાથે દમદાર ડાન્સ કરનાર તમન્ના ભાટિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ બનાવ્યું છે.
તમન્નાની એક્ટિંગ સિવાય ફેન્સ ઘણીવાર તેની સુંદરતાના પણ વખાણ કરતાં જોવા મળે છે.
તમન્ના એક એવી અભિનેત્રી છે જેણે હિન્દી ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
મુંબઈમાં GQ બેસ્ટ ડ્રેસ્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં તમન્ના પણ પહોંચી હતી.
પર્પલ ગાઉનમાં તમન્નાના લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.
આ ફંક્શનમાં તેણે પર્પલ રંગનો ચમકદાર બેકલેસ અને હોલ્ટર નેક બેકલેસ ડિઝાઇનનો ઇવનિંગ ગાઉન પહેર્યો હતો.
તમન્નાએ ગ્લોસી અને સ્મોકી મેકઅપ કર્યો હતો જેને તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા
તમન્નાના આ ગ્લેમરસ લુકથી ચાહકો ઘાયલ થયા છે.
તમન્નાના આ બોલ્ડ લુકના વખાણ સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓએ પણ કર્યા છે.
હવે આગામી સમયમાં તમન્ના ભાટિયા નિખિલ અડવાણીની ફિલ્મ 'વેદ'માં જોવા મળશે.
દુબઈના રણમાં નેહા મલિકનો ગ્લેમરસ લુક
અહીં ક્લિક કરો \