સવારે વહેલા ઊઠવાની 9 બેસ્ટ રીત
Courtesy : Istock
11 January, 2023
સવારે વહેલા ઉઠવું ત્યારે જ શક્ય છે જ્યારે તમારી આખી દિનચર્યા સારી હોય. 7 થી 8 કલાકની ઊંઘ માટે સમયસર સૂવું જરૂરી છે.
Courtesy : Istock
સમયસર સૂવાથી જ સવારે વહેલા ઉઠવું શક્ય છે. કારણ કે જો તમને 8 કલાકની પૂરી ઊંઘ ન મળે તો સવારે વહેલા ઊઠવામાં તકલીફ પડે છે અને તમે દિવસભર આળસ પણ અનુભવો છો.
Courtesy : Istock
સૂતા પહેલા ફોનને રૂમની બહાર રાખો અને તે પણ રિંગ ટોન બંધ કરીને સૂવું નહીંતર ફોનની રિંગ વાગશે અને તમે તેને ઉપાડવા દોડશો.
Courtesy : Istock
વહેલા સૂવાની ટેવ પાડવા સૂતા પહેલા વાંચવાનું શરૂ કરો. આ ગાઢ અને ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવામાં મદદ કરે છે.
Courtesy : Istock
પરિવાર સાથે સારો સમય વિતાવવાથી મન શાંત અને સંતુષ્ટ રહે છે. આપણને આપણું મહત્વ સમજાય છે. જેના કારણે હૃદય અને મનમાં શાંતિની ઊંઘ આવે છે.
Courtesy : Istock
સૂતા પહેલા 15 મિનિટ ધ્યાન કરવાથી સારી ઊંઘ આવે છે.
Courtesy : Istock
સવારે તમારે જ્યારે જાગવું હોય, મનમાં એનો વિચાર કરો અને પછી સૂઈ જાઓ. આનાથી તે સમયે ઉઠવાનું મન થાય છે.
Courtesy : Istock
સૂતા પહેલા શક્ય તેટલી વખત ઓમ અથવા કોઈપણ શ્લોકનો પાઠ કરો. તેનાથી હૃદય અને દિમાગ શાંત થાય છે અને ઊંઘમાં મદદ મળે છે.
Courtesy : Istock
સૂતા પહેલા હંમેશા સકારાત્મક વિચારો ધ્યાનમાં રાખવા જોઈએ. આમ કરવાથી વસ્તુઓને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે.
Courtesy : Istock
લ્યો આવી ગઈ નવી
' નેશનલ ક્રશ'
અહીં ક્લિક કરો