લ્યો આવી ગઈ નવી ' નેશનલ ક્રશ'

Courtesy : Instagram

05  January, 2023 

દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12th ફેલ હાલમાં OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે.

Courtesy : Instagram

થિયેટરોમાં સફળ બનેલી 12th ફેલને પણ OTT પર દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

Courtesy : Instagram

વિક્રાંત મેસીની ફિલ્મમાં શ્રદ્ધા જોશીનો રોલ કરનાર અભિનેત્રી મેધા શંકરનું નામ પણ આ સમયે સતત ચર્ચામાં છે.

Courtesy : Instagram

વિક્રાંત મેસીની ફિલ્મ 12th ફેલ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

Courtesy : Instagram

થિયેટરો પછી, આ ફિલ્મને OTT પર પણ ચાહકો તરફથી ભરપુર પ્રેમ મળી રહ્યો છે.

Courtesy : Instagram

12th ફેલમાં શ્રદ્ધા જોશીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મેધા શંકરના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Courtesy : Instagram

તમને જણાવી દઈએ કે તૃપ્તિ ડિમરી બાદ હવે આ આ એક્ટ્રેસને બીજી નેશનલ ક્રશનુ ટેગ મળી રહ્યું છે.

Courtesy : Instagram

સોશિયલ મીડિયામાં મેધા શંકર વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. 

Courtesy : Instagram

લોકો મેઘાના ફોટો પર 'નેશનલ ક્રશ' લખીને કોમેન્ટ કરી રહ્યા છે. 

Courtesy : Instagram

મેધા શંકર ખૂબ ગ્લેમરસ દેખાય છે.  મેધા દિલ્હી એનસીઆરના નોઈડાની રહેવાસી છે.

Courtesy : Instagram

તૃપ્તી ડિમરી બાદ હવે આ અભિનેત્રી નવી નેશનલ ક્રશ  બની છે

Courtesy : Instagram

રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ