હીરો-હીરોઈનની એક ઝલક માટે ચાહકો કંઈપણ કરે છે

Credit: viralbhayani

ટાગર શ્રોફને જોવા માટે ફેન્સ કલાકો સુધી રાહ જુએ છે

Credit: viralbhayani

'હીરોપંતી 2'ના પ્રમોશન દરમિયાન ટાઈગરને જોવા માટે ભીડ ઉમટી

Credit: viralbhayani

ટાઈગરની એક ઝલક જોઈને એક ફેન બેહોશ થઈ ગઈ

Credit: viralbhayani

ચાહકની હાલત જોઈને ટાઈગર પોતાની જાતને રોકી ન શક્યો

Credit: viralbhayani

ટાઈગરે આ ફેનને સ્ટેજ પર બોલાવી અને ગળે લગાડી

Credit: viralbhayani

જુઓ વીડિયો

Credit: viralbhayani