રામ ચરણ પોતાના પિતા ચિરંજીવી સાથે 'આચાર્ય' માં ધમાલ મચાવનાર છે

Pic Credit: alwaysramcharan

ફિલ્મમાં રામ ચરણનું પાત્ર કંઈક અલગ હશે

Pic Credit: alwaysramcharan

રામ ચરણ 'સિદ્ધ' ના રોલમાં નજર આવશે

Pic Credit: alwaysramcharan

સિદ્ધ એક એવા વ્યક્તિ છે જે અહિંસાના માર્ગ પર ચાલે છે

Pic Credit: alwaysramcharan

ફિલ્મના સેટ પરથી રામ ચરણએ થોડા ફોટો શેર કર્યા છે

Pic Credit: alwaysramcharan

'આચાર્ય' કોરાતાલા શિવા દાવાર નિર્દેશિત છે

Pic Credit: alwaysramcharan

ફિલ્મને રામ ચરણએ નિરંજન રેડ્ડી સાથે 140 કરોડના બજેટથી બનાવી છે