આ વેજ ફૂડમાં નોન-વેજ કરતાં વધુ હોય છે પ્રોટીન, જાણો અહીં

01 october 2023

શરીર માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે, તે હાડકાંને મજબૂત બનાવે છે

જો તમે શાકાહારી છો અને પ્રોટીન ચિંતા કરી રહ્યા છો તો જાણો આ વેજ ફૂડ વિશે જેમાં છે વધુ પ્રોટિન

શાકાહારી લોકો માટે બદામ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં વિટામિન ઈ પણ સારી માત્રામાં મળે છે.

બે ચમચી ચિયા બીજ માંથી 2 ગ્રામ પ્રોટીન સરળતાથી મેળવી શકાય છે

પનીર ટોફુ પ્રોટીનના સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે તે શાકાહારી લોકો માટે આ શ્રેષ્ઠ ખોરાક છે

1 કપ બ્રોકોલીમાં 6 ગ્રામ પ્રોટીન હોય છે. 

સોયાબીનને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, 100 ગ્રામ સોયાબીનમાં 36 ગ્રામ પ્રોટીન હોય છે.

ચણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, 100 ગ્રામ બાફેલા ચણામાં લગભગ 19 ગ્રામ પ્રોટીન હોય છે

ફ્રોઝન ફૂડ ખાવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, આજે જ છોડી દેજો