ફ્રોઝન ફૂડ ખાવાથી આ ગંભીર બીમારીઓ થઈ શકે છે
30 સપ્ટેમ્બર 2023
બદલાતી જીવનશૈલી અને સમયના અભાવને કારણે ફ્રોઝન અને પેક્ડ ફૂડનું ચલણ વધ્યું છે
ફ્રોઝન ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમાં હાઇડ્રોજનયુક્ત પામ તેલ, ટ્રાન્સ અને સોડિયમની માત્રા વધુ હોય છે
વટાણાથી લઈને ટામેટાં સુધી દરેક વસ્તુ ફ્રોઝન મળે છે પરંતુ આ ફ્રોઝન ફૂડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
ફ્રોઝન ફૂડથી પેટ સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે. ફૂડ પોઈઝનિંગને કારણે સ્થિતિ ગંભીર બની શકે છે.
ફ્રોઝન ફૂડમાં ટ્રાંસ ફેટ કોલેસ્ટ્રોલનું કારણ બની શકે છે અને હૃદયની બીમારીઓ તરફ દોરી શકે છે.
નોન-વેજ જેવા ફ્રોઝન ફૂડ ખાવાથી કેન્સરનું જોખમ વધી જાય છે.
ફ્રોઝન ફૂડમાં સામાન્ય કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોઈ શકે છે, જે સ્થૂળતા વધારે છે
ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી યાબિટીસ પણ થઈ શકે છે.
ફ્રોઝન ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમાં હાઇડ્રોજનયુક્ત પામ તેલ, ટ્રાન્સ અને સોડિયમની માત્રા વધુ હોય છે
રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી શરીરમાં થાય છે ગજબ ફાયદા, જાણો અહીં
અહીં ક્લિક કરો