હાડકાને મજબૂત રાખે છે આ સુપરફૂડ, નહીં આવે શરીરમાં કમજોરી

20 September 2023

ખોરાક હંમેશા એવો હોવો જોઈએ જેનાથી શરીરને પોષણ મળે અને હાડકા મજબુત રહે

કેલ્શિયમ અને વિટામિન Kથી ભરપૂર ખોરાક પાલક હાડકાંને મજબૂત બનાવે છે.

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક ફ્લેક્સ સીડ્સમાં પ્રોટીન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે

બ્રોકોલીમાં કેલ્શિયમ, વિટામિન સી અને કે જેવા પોષક હાડકાંને મજબૂત રાખે છે

જો તમે શાકાહારી છો તો તમે કેલ્શિયમથી ભરપૂર ટોફુ ખાઈ શકો છો

ડ્રાય ફ્રુટ્સ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે જે હાડકાંને મજબૂત બનાવે છે

કેળામાં મેગ્નેશિયમ હોય છે. કેળા ખાવાથી હાડકા અને દાંત પણ મજબૂત થાય છે, તે પાચન માટે પણ સારું છે

દૂધ, દહીં અથવા ડેરી ઉત્પાદનોમાં મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે

કાળા ટમેટાની ખેતીથી મળશે બમ્પર આવક !