રેવ પાર્ટીના ચક્કરમાં ખરાબ રીતે ફસાયા આ સિતારા, શાહરુખના દિકરાનું પણ નામ

4 નવેમ્બર 2023

જિયા માણેક 2012માં એક રેવ પાર્ટીમાં જોવા મળી હતી, પણ તેનું કહેવુ હતુ કે તે અહીં કોઈ પાર્ટી માટે નહી પણ પરિવાર સાથે ભોજન માટે આવી હતી

એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીને આયોજિત કરવાનો આરોપ છે આ સાથે કોબ્રા સાપના ઝેરની સપ્લાય કરવાનો પણ આરોપ લાગ્યો છે.

શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર ગોવામાં એક રેવ પાર્ટીમાં પકડાયો હતો

વિનોદ ખન્નાના સૌથી નાના પુત્ર સાક્ષી ખન્ના 2011માં રેવ પાર્ટી મામલે અરેસ્ટ થયો હતો

બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરી અને તેની સાથે 23 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

બિગ બોસ ફેમ અને મરાઠી ફિલ્મ અભિનેત્રી હિના પંચાલની પણ 2021માં રેવ પાર્ટી મામલે ધરપકડ થઈ હતી

લોકપ્રિય ટેલિવિઝન કપલ અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાણી 2012માં એક રેવ પાર્ટીમાંથી ઝડપાયા હતા, દરોડા બાદ તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.

શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનને પણ કોર્ડિએલા શિપ પર આયોજિત એક રેવ પાર્ટી મામલે અરેસ્ટ કરવામાં આવ્યો હતો

એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં નોંધાઈ ફરિયાદ,જાણો શું છે કારણ