3/11/2023

 એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં નોંધાઈ ફરિયાદ,જાણો શું છે કારણ

Pic- Tv9Bharatvarsh

બિગ બોસ ઓટીટી 2 વિજેતા જાણીતા બનેલા  યુટ્યુબર એલ્વિશ યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે

એલ્વિશ પર તસ્કરીથી લઈને ગેરકાયદે રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રેવ પાર્ટીમાં વિદેશી યુવતીઓને બોલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

આ સાથે જ નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર જપ્ત કર્યું છે.

નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં અલ્વિશ સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો અને IPCની કલમ 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એલ્વિશ યાદવનું થોડા સમય અગાઉ ઉર્વશી રૌતેલા સાથે સોંગ આવ્યુ છે.

એક તરફ એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો તે બીજી તરફ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

જાહ્નવી કપૂરે બ્લેક બોડીકોન ગાઉનમાં આપ્યા કિલર પોઝ