વિટામિન ડીની ઉણપને કારણે શરીરમાં થાય છે આ સમસ્યા
Pic credit - Freepik
12 Oct 2023
વિટામિન ડીના અભાવે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
વિટામિન ડી શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે કેન્સર,
ડિપ્રેશન,ડાયાબિટીસથી બચાવે છે
વિટામિન ડીની ઉણપથી હાડકાં અને માંસપેશીઓમાં સમસ્યા થાય છે
જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે, તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે જેના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો
વિટામિન ડીની ઉણપના કારણે સ્નાયુઓમાં થાક, હાડકામાં દુખાવો, થાક, કમરનો દુખાવો, વાળ ખરવા જેવી સમસ્યા થવા લાગે છે
વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે ભોજનમાં દૂધ, દહીં, દૂધ અને ચીઝનો સમાવેશ કરો
વિટામિન ડીની ઉણપની સારવાર સામાન્ય રીતે સપ્લીમેન્ટ્સથી કરવામાં આવે છે
વિટામિન ડીની ઉણપના કિસ્સામાં, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. કેટલાક કિસ્સાઓમાં, આરોગ્ય નિષ્ણાત સપ્લીમેન્ટ્સ પણ આપી શકે છે
શરીરને તંદુરસ્ત રાખવા આ વાસણમાં પીવો પાણી
અહીં ક્લિક કરો