11/10/2023

શરીરને તંદુરસ્ત રાખવા આ વાસણમાં પીવો પાણી

શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે પાણી પીવું અત્યંત આવશ્યક છે.

તાંબામાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે.

નિયમિત ચાંદીમાં પાણી પીવાથી કફ,પિત્ત અને વાયુને બેલેન્સ કરે છે.

ચાંદીના વાસણમાં પાણી પીવાથી યૂરિન ઈનફેકશનમાં રાહત થાય છે.

માટીના વાસણમાં  પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ સુધરે છે.

માટીના વાસણમાં પાણી પીવાથી એસિડિટી તેમજ પેટના દુખાવામાં રાહત મળે છે.

કાંસાના વાસણમાં પાણી પીવુ પણ લાભકારક સાબિત થાય છે.

સ્ટેનલેસ સ્ટીલની BPA ફ્રી હોવાથી તેમાં પાણી પીવાથી શરીરમાં નુકસાન થતુ નથી.

શેકેલું લસણ ખાવાથી થાય છે અનેક ફાયદા