28 ઓકટોબર 2023

શોએબ મલિકે આઝમ ખાનની પોલ ખોલી 

Pic Credit - PCB Cricket

Pic Credit - PCB Cricket

લાઈવ શોમાં આઝમ ખાન પર કર્યો રસપ્રદ ખુલાસો

Pic Credit - PCB Cricket

આઝમ ખાન દુબઈમાં શોએબના ઘરે 12 ઈંડાની ઓમલેટ ખાધી હતી

Pic Credit - PCB Cricket

આઝમ ખાને ઓમલેટની સાથે 5-6 પરાઠા પણ ખાધા હતા

Pic Credit - PCB Cricket

આઝમ ખાને 3 મિનિટમાં બધું ખતમ કરી નાખ્યું હતું

Pic Credit - PCB Cricket

શોએબ મલિકે લાઈવ શોમાં આઝમના પિતા મોઈન ખાન સામે કરી આ વાત

Pic Credit - PCB Cricket

આઝમ ખાનની ફિટનેસ પર વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે

Pic Credit - PCB Cricket

આઝમ ખાનનું વજન 120 કિલોથી વધુ હોવાનું કહેવાય છે

Pic Credit - PCB Cricket

આઝમનું વજન વધારે હોવા છતાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરે છે

વર્લ્ડ કપ 2023માં અત્યારસુધી બન્યા આ રેકોર્ડ,  વિરાટ-રોહિતે બતાવ્યો દમ