28 ઓકટોબર 2023

અત્યારસુધી રેકોર્ડ બ્રેકર સાબિત થયો છે  આ વર્ષનો વર્લ્ડ કપ

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

13માં ODI વર્લ્ડ કપમાં ખેલાડીઓએ બનાવ્યા રેકોર્ડ

Pic Credit - ICC Cricket

વિશ્વ કપ 2023 માં અત્યારસુધી પાંચ રેકોર્ડ બન્યા

Pic Credit - ICC Cricket

રોહિત શર્માએ WC 2023માં સાતમી સદી ફટકારી  વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીનો  તોડ્યો રેકોર્ડ 

Pic Credit - ICC Cricket

મેક્સવેલે 40 બોલમાં  સદી ફટકારી  વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો 

Pic Credit - ICC Cricket

સાઉથ આફ્રિકાએ શ્રીલંકા સામે 428 રન બનાવ્યા  વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - ICC Cricket

આફ્રિકાના ડી કોક, ડુસેન, માર્કરામે સદી ફટકારી  એક જ ઈનિંગમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ બન્યો

Pic Credit - ICC Cricket

પાકિસ્તાને શ્રીલંકા સામે  345 રન ચેઝ કર્યા  વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - ICC Cricket

રોહિતે ODIમાં  સૌથી વધી સિક્સર ફટકારી   કોહલીએ સફળ રન ચેઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનનો 27 વર્ષ જૂનો ઘા તાજા થયો, ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની સ્ટાઈલમાં ધોઈ નાખ્યું