08 એપ્રિલ 2024

પ્રીતિ ઝિન્ટા અને  પંજાબ કિંગ્સની ઊંઘ  હરામ કરશે આ ખબર

પંજાબ કિંગ્સના  હોમ ગ્રાઉન્ડને લઈ વિવાદ

Pic Credit -  IPL

મુલ્લનપૂર સ્ટેડિયમ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ

Pic Credit -  IPL,

મુલ્લનપૂર (મોહાલી) ના સ્ટેડિયમમાં બાકી રહેલ  IPL મેચ રદ્દ કરવાની માંગ

Pic Credit -  IPL

મહારાજ યદવિન્દર સિંહ સ્ટેડિયમ અનઓર્થોરાઈડ્સ હોવાનો લાગ્યો આરોપ

Pic Credit -  IPL

નિયમોને તોડીને સ્ટેડિયમ બનાવવામાં આવ્યું  હોવાનો આરોપ

Pic Credit -  IPL

પંજાબ ક્રિકેટ એસોશિએશન અને BCCIએ ક્લિયરન્સ  નથી લીધું

Pic Credit -  IPL

મેદાન બનાવનાર ઓથોરિટી વિરુદ્ધ એક્શન લેવા માંગ

Pic Credit -  IPL

કોર્ટ અરજી સ્વીકારશે તો પંજાબ કિંગ્સને લાગશે ઝટકો

Pic Credit -  IPL

દેશ સાથે 'દગો' કરનાર પાકિસ્તાની ખેલાડી, 5 વર્ષનો પ્રતિબંધ, PSLમાં ફટકારી હતી શાનદાર સદી