5 એપ્રિલ 2024

પાકિસ્તાની ખેલાડી પર લાગ્યો 5 વર્ષનો પ્રતિબંધ

પાકિસ્તાની બેટ્સમેન  ઉસ્માન ખાન પર લાગ્યો  5 વર્ષનો બેન

Pic Credit -  PSL

ઈમિરેટ્સ ક્રિકેટ બોર્ડે (ECB) ઉસ્માન ખાન પર  લગાવ્યો બેન

Pic Credit -  PSL

ઉસ્માન ખાન પર  છેતરપિંડીનો આરોપ લાગ્યો

Pic Credit -  PSL

પાકિસ્તાન ટીમમાં તક  ન મળતા UAEની નાગરિકતા લઈ રમવાનો પ્રયત્ન કર્યો

Pic Credit -  PSL

UAEએ ઉસ્માન ખાનને  સપોર્ટ કર્યો, અનેક લીગમાં રમવાની તક આપી

Pic Credit -  PSL

પાકિસ્તાન સુપર લીગમાં વિદેશી ખેલાડી તરીકે રમ્યો

Pic Credit -  PSL

પાકિસ્તાન ક્રિકેટ ટીમે ટ્રેનિંગ કેમ્પમાં બોલાવ્યો ઉસ્માન કેમ્પમાં ગયો

Pic Credit -  PSL

ECBએ કોન્ટ્રાક્ટ તોડવા બદલ પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

Pic Credit -  PSL

IPL 2024: ‘તે આમ-તેમ કૂદતો રહે છે’…વિરાટ કોહલી વિશે કોણે અને શા માટે કહ્યું?