વિશ્વમાં એવા કેટલાક હીરા છે, જેની કિંમત કરોડોમાં છે

11/09/23

આ હિરાની ગણતરી દુનિયાના સૌથી મોંઘા હીરામાં થાય છે, તેની કિંમત લગભગ 196 કરોડ રૂપિયા છે

વિસ્ટન બ્લુ ડાયમંડ

આ હીરાની શોધ 2014માં દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. તેની કિંમત લગભગ 401 કરોડ રૂપિયા છે

બ્લુ મૂન ડાયમંડ

મોંઘા હીરાની યાદીમાં રીજન્ટનો પણ સમાવેશ થાય છે, તેની કિંમત લગભગ 509 કરોડ રૂપિયા છે

રીજન્ટ ડાયમંડ

ગુલાબી કલરનો આ હીરો તેની સુંદરતા માટે જાણીતો છે, તેની કિંમત લગભગ 588 કરોડ છે

પિંક સ્ટાર ડાયમંડ

આ હીરાની કિંમત 827 કરોડ રૂપિયા છે, તે વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોંઘો હીરો છે

કેન્ટેનરી ડાયમંડ

વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોંઘો હીરો હોપ ડાયમંડ છે, તેની કિંમત 1654 કરોડ રૂપિયા છે

હોપ ડાયમંડ

આ હીરો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોંઘો હીરો છે, તેની કિંમત 16,544 કરોડ છે

કાલિનન ડાયમંડ

આ વિશ્વનો સૌથી મોંઘો અને પ્રખ્યાત હીરો છે, એક રિપોર્ટ મુજબ તેની કિંમત 1,60,477 કરોડ રૂપિયા છે

કોહિનૂર ડાયમંડ

એવું સ્ટેડિયમ જેને વરસાદની કોઈ અસર થતી નથી, ગમે તેટલો વરસાદ હોય તો પણ મેચ ચાલુ રહે છે