10/09/2023

આ સ્ટેડિયમમાં વરસાદ પણ નથી અટકાવી શકતો મેચ

Pic credit - Austadiums, Wikipedia 

ક્રિકેટ મેચમાં ઘણીવાર વરસાદ અવરોધ બને છે, જેના કારણે રોમાંચક મેચો રદ થતી હોય છે

એક એવું સ્ટેડિયમ છે, જ્યાં ગમે તેટલો વરસાદ પડે તો પણ મેચ ચાલુ રહે છે

આ સ્ટેડિયમ ઓસ્ટ્રલિયાના મેલબાર્નમાં છે, તેનું નામ ડોમ માર્વેલ સ્ટેડિયમ છે

આ સ્ટેડિયમને વર્ષ 2009 સુધી ટેલસ્ટ્રા સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવતું હતું

આ સ્ટેડિયમને છત છે, એટલે કે ઉપરથી ઢંકાયેલું છે, તેથી વરસાદની અસર થતી નથી 

આ સ્ટેડિયમ પર છેલ્લે 2006માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી

ડોમ માર્વેલ સ્ટેડિયમ દર્શકોની ક્ષમતા 48,000 છે

આ સ્ટેડિયમ પર રગ્બીની મેચો પણ રમાય છે, તેથી ક્રિકેટ મેચ દરમિયાન ડ્રોપ-ઈન પિચોનો ઉપયોગ કરાય છે

ડેવિડ વોર્નરે ઓપનર તરીકે સૌથી વધુ સદીનો સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ