29 Sep 2023
ડાયાબિટીસ માટે કારગર છે આ ઘરેલુ ઉપાય
સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવાથી શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.
એલોવેરાના જ્યુસને પાણી સાથે પીવાથી શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાના જ્યુસનું સેવન કારગાર સાબિત થાય છે.
જાંબુના બીજનો પાવડર બનાવી તેનું સેવન કરવાથી લાભ થાય છે.
આમળામાં વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી તે શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
તજમાં એન્ટિબાયોટિક,એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેના થી શરીરના બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળે છે.
દરરોજ સવારે ખાલી પેટે અંજીરનાં પાન ચાવીને ખાવાથી ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
નિયમિત વ્યાયમ કરવાથી શુગરનું લેવલ નિયંત્રમમાં રહે છે.
સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ માટે કારગર છે મસૂરની દાળ, જાણો ફાયદા
અહિં ક્લિક કરો