28 Sep 2023
સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ માટે કારગર છે મસૂરની દાળ, જાણો ફાયદા
Pic Creadit - TV9 Hindi
મસૂરની દાળનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. આ દાળને લાલ દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મસૂરની દાળમાં ફાયબરની માત્રા વધારે હોવાથી આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળવામાં મદદ કરે છે.
દાળમાં ફાઈબર, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોવાથી તે હ્રદયને તંદુરસ્ત રાખે છે.
મસૂરની દાળમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તેમાં કૈલરી ઓછી હોય છે. જેથી દાળનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.
મસૂરની દાળમાં કૈલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી તેનું સેવન કરવાથી હાડકા મજૂબત કરવામાં મદદ કરે છે.
દાળમાં એન્ટીઓક્સીડેંટ હોવાથી ત્વાચા માટે કારગર સાબિત થાય છે.
આપણા શરીરમાં ઇન્સ્યુલિન બને તેવા તત્વો દાળમાં હાજર હોવાથી ડાયબિટીઝ દર્દીઓ માટે ઉત્તમ છે.
ગર્ભવતી મહિલાઓ પણ મસૂરની દાળ ખાઈ શકે છે. મસૂરની દાળમાં ફોલેટ અને આયર્ન હોવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.
દરરોજ બીટનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા
અહિં ક્લિક કરો