થાઇરોઇડની બીમારીમાં રાહત મેળવવાના ઘણા ઘરેલુ ઉપાય
26 ઓક્ટોબર 2023
આદુનું સેવન કરવાથી થાઇરોઇડના દર્દીને મળે છે ખૂબ ફાયદો
આદુમાં રહેલુ પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે થાઇરોઇડની સમસ્યાને કરી શકે છે દૂર
અળસીના બીજ હૃદયના સ્વાસ્થ્યને આપે છે ઘણો ફાયદો
અળસીના બીજમાં હાજર મેગ્નેશિયમ અને વિટામિન B 12 ખૂબ ફાયદાકારક
દૂધ-દહીંમાં રહેલુ કેલ્શિયમ અને વિટામિન થાઇરોઇડથી છુટકારો મેળવવામાં ફાયદારૂપ
નાળિયેર તેલમાં રહેલુ ફેટી એસિડ થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્યમાં થાય છે મદદરૂપ
નાળિયેર તેલનું સેવન ચયાપચય સુધારવામાં મદદરૂપ
મુલેઠીમાં હાજર તત્વો થાઇરોઇડ ગ્રંથિને સંતુલિત રાખવામાં લાભદાયી
બદલાતા હવામાનના કારણે થઈ ગઈ છે ઉધરસ, તો આ ઉપચારથી થશે ફાયદો
25 ઓક્ટોબર 2023
Pic Credit- TV9 hindi
અહીં ક્લિક કરો