બદલાતા હવામાનના કારણે થઈ ગઈ છે ઉધરસ, તો આ ઉપચારથી થશે ફાયદો

25 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi

જો તમને સતત ઉધરસ રહેતી હોય તો તમે બીમારીનો શિકાર બની શકો છો.

Pic Credit- TV9 hindi

શિયાળાની ઋતુમાં ઘણા લોકો ગળામાં ખરાશની સાથે સાથે સુકી ખાંસીથી પરેશાન હોય છે

Pic Credit- TV9 hindi

આ સીઝનમાં ઘણાં લોકોમાં સુકી ઉધરસની તકલીફ જોવા મળે છે

Pic Credit- TV9 hindi

ઘણીવાર કેટલીયે સીરપ લો, દવાઓ ખાવ, પરંતુ ખાંસી અને ખરાશમાં આરામ મળતો નથી

Pic Credit- TV9 hindi

આવા સંજોગોમાં કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઇએ.

Pic Credit- TV9 hindi

જો તમે કફથી પરેશાન છો તો તમારે આદુનો રસ, મધ અને હળદરનું સેવન કરવું જોઈએ.

Pic Credit- TV9 hindi

ગળામાં ખરાશ અને ઉધરસથી પરેશાન છો તો ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો.

Pic Credit- TV9 hindi

શરદી, ઉધરસ અને ગળાના દુખાવાથી પરેશાન છો, તો હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. 

Pic Credit- TV9 hindi

તુલસીનો ઉકાળો ગળાની ખરાશ અને ખાંસી બંનેમાં ફાયદાકારક છે.

Pic Credit- TV9 hindi

તમારા બાળકના મગજને તેજ બનાવવા માંગો છો તો ખવડાવો આ 5 વસ્તુઓ

Pic Credit- TV9 hindi