નવરાત્રી દરમિયાન ઉપવાસમાં ખવાતા આ લોટની વાનગીઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

12 ઓક્ટોબર 2023

Pic Credit- Tv9 hindi

નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દેવી માતાના આગમન માટે લોકો તૈયારીઓ કરવા લાગ્યા છે.

નવરાત્રી દરમિયાન લોકો ઉપવાસ કરે છે. આ ઉપવાસમાં અનાજ, કઠોળ સહિત અનેક વસ્તુ ખાવામાં નથી આવતી

આ ઉપવાસમાં ફરાળી લોટની વાનગી બનાવાય છે ત્યારે તેના માટે સિંઘોળાના લોટનો ઉપયોગ થાય છે.

સિંઘોળા ફળ માનવામાં આવે છે. તેના લોટમાં કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, પ્રોટીન અને આયર્ન જેવા તત્વો છે

સિંઘોળાના લોટમાં ફાઈબર છે. તેથી તે વધતા વજનને નિયંત્રિત કરવા માંગે છે

આ લોટની રોટલી ખાવાથી ઊંઘ સારી આવે છે

બીપીથી પીડિત લોકોને આ લોટની રોટલી ભાખરી સોડિયમની માત્રા નિયંત્રણમાં રાખે છે

ચહેરાની ત્વચા ચમકદાર બને છે, તે વાળ માટે પણ ફાયદાકારક છે.

કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોવાથી હાડકાં મજબૂત થાય છે

નવરાત્રી દરમિયાન ખવાતા સિંધવ મીઠાંના છે ગજબના ફાયદા, જાણો અહીં