વિરાટ-અનુષ્કાની જેમ ઘણા સેલેબ્સ પોતાના બાળકોને લાઈમલાઈટથી દુર રાખવા માગે છે.

દિયા મિર્ઝા અને વૈભવ રેખીએ હજુ સુધી તેના દિકરાનો ચહેરો રિવીલ કર્યો નથી.

નેહા ધૂપિયા અને અંગત બેદીએ પોતાના બાળકોને મીડિયાની નજરથી બચાવીને રાખ્યા છે.

શિલ્પા શેટ્ટીએ એક વર્ષ સુધી પોતાની દિકરી સમીશાનો ચહેરો દેખાડ્યો નહોતો.

કાજોલ અને અજય દેવગણે લાંબા સમય સુધી પોતાના બાળકોને લાઈમ લાઈટથી દુર રાખ્યા હતા.

ઐશ્વર્યા અને અભિષેકે પણ લાંબા સમય સુધી પોતાની દિકરીને મીડિયાની નજરથી દુર રાખી હતી.

સૈફ અને કરીના પણ તેના દિકરા જેહને મીડિયાથી દુર રાખે છે.