હાર્દિક પંડ્યાએ પોતાના નાની સાથે ફિલ્મ પુષ્પાના ગીત પર કર્યો ડાંસ

આંખો પર સ્ટાઈલિશ ચશ્મા પહેરીને હાર્દિકના નાની કમાલ લાગી રહ્યા છે.

credit: Hardik Pandya Instagram

શ્રી વલ્લી ગીત પર હાર્દિક સાથે તેમના નાનીનો જોશ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે.

credit: Hardik Pandya Instagram

હાર્દિકનો આ વિડિયો અલ્લુ અર્જુનને પણ ખૂબ પસંદ આવ્યો છે.

credit: Hardik Pandya Instagram

અલ્લુ અર્જુને વીડિયો પર કોમેન્ટ કરી - ખૂબ જ પ્રેમાળ, તેમના માટે પ્રેમ અને સમ્માન

credit: Hardik Pandya Instagram

જુઓ વિડીયો:

credit: Hardik Pandya Instagram