1 માર્ચ 2024

આ બ્લેક ફુડ વધારશે તમારૂ આયુષ્ય, શરીરમાં જતા જ કરે છે જાદુઇ અસર

બ્લેક રાઇસ -અન્ય ચોખાની સરખામણીમાં કાળા ચોખામાં સૌથી વધુ પ્રોટીન હોય છે.તેમાં કાર્બ્સ, ફાઈબર, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે 

કાળું લસણ- કાળું લસણના હૃદય રોગનું જોખમ ઘટાડવા,ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા,મગજના સ્વાસ્થ્યને વધારવા,ફાયદાકારક

બ્લેક બીન્સ- બ્લેક બીન્સ પ્લાન્ટ આધારિત પ્રોટીન, ડાયેટરી ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ, ફોલેટ, કોપર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એન્ટીઑકિસડન્ટો વગેરેથી ભરપૂર હોય છે

કાળી દ્રાક્ષ- જો તમને ફળોમાં દ્રાક્ષ ખાવાનું પસંદ હોય તો લીલી દ્રાક્ષની સાથે કાળી દ્રાક્ષ ખાઓ. પોટેશિયમ, વિટામિન સી, કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ, પાણી, મેગ્નેશિયમ હોય છે

બ્લેકબેરી - વિટામિન સીની હાજરીને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે તમને વારંવાર બીમાર પડવાથી બચાવી શકે છે

બ્લેક અંજીર- ફાઈબર અને પોટેશિયમની હાજરીને કારણે તે પાચનને સ્વસ્થ રાખે છે.પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે

બ્લેક ઓલિવ- આનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તે આંખો, ત્વચા, વાળ અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે

કાળા તલ- કાળા તલ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, વિટામિન બી6, વિટામિન એ, મેગ્નેશિયમ વગેરે હોય છે

કાળા મરી(Black Pepper)-હાઈ બ્લડ પ્રેશર, બ્લડ સુગર લેવલ અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. મગજની તંદુરસ્તી સારી રાખો

કાળા મરી(Black Pepper)-હાઈ બ્લડ પ્રેશર, બ્લડ સુગર લેવલ અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. મગજની તંદુરસ્તી સારી રાખો