27 February 2024

રકુલ અને જેકીના મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી

Pic credit - Instagram

રકુલે મહેંદી સેરેમનીમાં ઓરેન્જ કલરનો આઉટફિટ પહેર્યો હતો

Pic credit - Instagram

રકુલ પ્રીત મહેંદી સેરેમનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે 

Pic credit - Instagram

જેકી ભગનાની પણ મેચિંગ આઉટફિટ પહેરીને જોવા મળ્યો

Pic credit - Instagram

રકુલ-જેકીની આ તસવીરો જોઈને ફેન્સે કર્યા વખાણ

Pic credit - Instagram

રકુલ-જેકીએ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા

Pic credit - Instagram

લગ્નના 5 દિવસ બાદ પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો શેર કર્યા

Pic credit - Instagram

આ કપલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Pic credit - Instagram

ફોટોમાં આ કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે

Pic credit - Instagram