સૂર્યગ્રહણ પર રાંધેલો ખોરાક ઝેર બની જાય છે? જાણો શું કહે છે વિજ્ઞાન

13 ઓક્ટોબર 2023

Credit: Pixabay

એવું કહેવાય છે કે જો સૂર્યગ્રહણ દરમિયાન ભોજન રાંધવામાં આવે તો તે ખરાબ થઇ જાય છે. આ વાતમાં કેટલી સત્યતા છે તેનો જવાબ નાસાએ આપ્યો છે

એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ દરમિયાન એવા કિરણો નીકળે છે જે ખોરાકને ખરાબ કરી નાખે છે

નાસાનું કહેવું છે કે જો ગ્રહણ દરમિયાન તૈયાર કરવામાં આવેલો ખોરાક બગડી શકે છે તો ઢાંકેલો ખોરાક પણ બગડી જવો જોઈએ

નાસાનું કહેવું છે કે જો આમ હોય તો ખેતરોમાં પાક પણ બગડી ગયેલો ગણાય

એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ દરમિયાન એવા કિરણો નીકળે છે જે ખોરાકને ખરાબ કરી નાખે છે

સૂર્યગ્રહણ સંબંધી માન્યતાઓ વિવિધ દેશોમાં પ્રચલિત છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

નાસાનું કહેવું છે કે દુર્ભાગ્યવશ સૂર્યગ્રહણ દરમિયાન ઝેરના કારણે કોઈનું મૃત્યુ થાય છે, તો તે માત્ર એક સંયોગ હોઈ શકે છે

ગ્રહણએ એક ખગોળીય ઘટના છે, તેના કારણે કોઇ ખાસ નુકસાન થતું નથી

ગ્રહણએ એક ખગોળીય ઘટના છે, તેના કારણે કોઇ ખાસ નુકસાન થતું નથી