09 Sep 2023

G20 સમિટમાં કેમ છે નટરાજની મૂર્તિ ? જાણો કારણ 

Pic credit - PTI 

ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવવા માટે G20 કોન્ફરન્સના સ્થળની બહાર નટરાજની 27 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી

Pic credit - PTI 

તમિલનાડુના સ્વામી મલાઈના પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન અને તેમની ટીમે આ પ્રતિમા બનાવી

Pic credit - PTI 

આ નટરાજની પ્રતિમા અષ્ટધાતુથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા

Pic credit - PTI 

સાંસ્કૃતિક મંત્રાલયે સાત મહિનાના ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો

Pic credit - PTI 

18 ટન વજન ધરાવતી આ 27 ફૂટ ઊંચી પ્રતિમા અષ્ટધાતુની બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે

Pic credit - PTI 

કોસ્મિક એનર્જી, સર્જનાત્મકતા અને શક્તિના મહત્વપૂર્ણ પ્રતીક છે આ નટરાજની પ્રતિમા

Pic credit - PTI 

તે ભારતની વર્ષો જૂની કલા અને પરંપરાના પુરાવા તરીકે ઊભું રહેશે

Pic credit - PTI 

નટરાજને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્વરૂપમાં ભગવાન શિવ તાંડવ નૃત્યની મુદ્રામાં છે.

Pic credit - PTI 

આ છે ભારતની નંબર-1 કાર, નેક્સોન ટોપ-7 માંથી થઈ બહાર