હવાના પ્રદૂષણથી થાય છે સ્કિનની આ બિમારીઓ, આ રીતે રાખો કાળજી
3 નવેમ્બર 2023
ઝેરી હવાનું પ્રદૂષણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
વાયુ પ્રદૂષણના કારણે ત્વચાની સમસ્યાઓ આજકાલ ખુબ વધી રહી છે
પ્રદૂષિત હવા ત્વચાને શ્વાસ લેવામાં મુશ્કેલી બનાવે છે, જેના કારણે ત્વચા શુષ્ક પડી જાય છે અને ખંજવાળ આવે છે.
પ્રદૂષિત હવાના કારણે ખીલ, એલર્જી, ખરજવું, શિળસ , કેલોઇડ, લાઈકેન, પ્લેનસ અને સૉરાયિસસ અને ત્વચાનુ કેન્સર પણ થઈ શકે છે.
ત્યારે આ હવાના પ્રદૂષણથી બચવા શું કરવું ?
વધુ પડતા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળવુ જોઈએ.
ધૂળના પ્રદૂષણવાળા સ્થળોએ માસ્ક પહેરો, ઘરની બાહર નિકળતા સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
બહાર નીકળી વખતે ચહેરાને ઢાકો, શક્ય તેટલું વધુ પાણી પીઓ અને સારો આહાર લો
અભિનેત્રી કંગના રનૌતે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
અહીં ક્લિક કરો