પ્રસિદ્ધ અભિનેત્રી  કંગના રનૌતે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા 

03 November 2023

કંગના રનૌતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી

કંગનાએ સોમનાથ મહાદેવનો જળાભિષેક પણ કર્યો હતો

મુખ્ય પૂજારીએ કંગનાને ચંદન તિલક કરી ખેસ ઓઢાડી તેઓને આશીર્વાદ આપ્યા

સોમનાથ ટ્રસ્ટના રામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા 

મંદિરમાં દર્શન કર્યા બાદ રામ નામ મંત્ર લેખન કર્યું હતુ

ભક્તો દ્વારા લખાયેલા આ રામનામ અયોધ્યા મોકલવામાં આવશે

મુલાકાત દરમિયાન મંદિરની સ્વચ્છતા અને અનુશાસનને ધન્યવાદ આપ્યા હતા

જાહ્નવી કપૂરે બ્લેક બોડીકોન ગાઉનમાં આપ્યા કિલર પોઝ

02 November 2023

Courtesy : Instagram