આ લોકોએ ભૂલથી પણ પાલકના જ્યુસનું સેવન ન કરવું જોઈએ!
9 ઓક્ટોબર 2023
Pic Credit- Tv9 hindi
લીલા શાકભાજી પાલકમાં આયર્ન સહિત ઘણા વિટામિન હોય છે.
Pic Credit- Tv9 hindi
પાલક ખુબ જ ફાયદાકારક છે જેનાથી લોહીની ઉણપ દૂર થાય છે. પરંતુ કેટલાક માટે તે નુકસાનકારક છે
Pic Credit- Tv9 hindi
નિષ્ણાતોના મતે પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને જો તે શરીરમાં વધી જાય તો સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
Pic Credit- Tv9 hindi
પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તેથી કિડનીની પથરીવાળા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
Pic Credit- Tv9 hindi
પિત્તાશયમાં પથરી થવી એ પણ સામાન્ય છે. પરંતુ જેમણે ઓપરેશન દ્વારા પિત્તાશય કાઢી નાખ્યું હોય તેઓએ પણ પાલકનુ સેવન ન કરવું
Pic Credit- Tv9 hindi
પાચનક્રિયા ખરાબ હોય તો તેણે પાલકમાંથી બનેલી ચીજો જેમ કે જ્યુસ કે સ્મૂધીનું સેવન ન કરવું જોઈએ.
Pic Credit- Tv9 hindi
પાલક ફાયદાકારક હોવા છતાં, તેનું વધુ પડતું સેવન કબજિયાતની સમસ્યાને વધુ વધારી શકે છે.
Pic Credit- Tv9 hindi
જો પાલક વડે તમારું સ્વાસ્થ્ય જાળવવા માંગતા હોવ તો સ્મૂધી કે જ્યુસને બદલે તેનો સૂપ બનાવીને પીવો.
Pic Credit- Tv9 hindi
દિવસમાં માત્ર એક ડુંગળી ખાઓ તમને મળશે અદ્ભુત ફાયદા
અહી ક્લિક કરો