દિવસમાં માત્ર એક ડુંગળી ખાઓ તમને મળશે અદ્ભુત ફાયદા

08 Oct 2023

Pic credit - Freepik

ડુંગળીનો ઉપયોગ મોટાભાગના ભારતીય રસોડામાં થાય છે. ડુંગળી તમારા વાળ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ડુંગળીમાં પોટેશિયમ, ફોલેટ્સ, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ (થોડી માત્રામાં), વિટામિન A, C, E, અને કેલ્શિયમ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે

ડુંગળીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા હોય છે.તેથી કાચી ડુંગળીના સેવનથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે

ડુંગળીમાં સારી માત્રામાં કેલ્શિયમ પણ જોવા મળે છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.

આજકાલ ઘણા વાળના તેલમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં, ડુંગળી વાળને મજબૂત, કાળા અને ઘટ્ટ બનાવવામાં અસરકારક માનવામાં આવે છે

કાચી ડુંગળીનું સેવન કરવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. ખરેખર, તેમાં સલ્ફર જોવા મળે છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે

લો બ્લડ શુગર, કબજિયાત અથવા પેટમાં દુખાવાની સમસ્યા અને પ્રેગ્નન્સી દરમિયાન ડુંગળીનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે

 ડુંગળીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.ડુંગળીના પણ ગેરફાયદા છે

આ હર્બલ ટી પીવાથી તમે બદલાતા હવામાનમાં બીમાર પડવાથી બચી શકશો