વાળની દરેક સમસ્યાઓનો ઈલાજ છે આ ચાર પ્રકારના પાઉડર

24 સપ્ટેમ્બર 2023

કાળા, ઘાટા, લાંબા અને ચમક્તા વાળ કોઈપણ યુવતીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

ક્યારેક વાળની ચમક ખોવાઈ જાય છે અને હેર ફોલ થવા લાગે છે. હેરફોલ થવાથી વાળ બેજાન થઈ જાય છે. વાળને ફરી જાન લાવવા માટે મોંઘી પ્રોડક્ટ્સ યુઝ કરે છે. 

બેજાન વાળમાં ફરી જાન લાવવા આજે પણ દેશી નુસ્ખા ઘણા કારગર માનવામાં આવે છે

વાળ અને ત્વચાની સંભાળ માટે આયુર્વેદિક ચીજોનો ઉપયોગ થાય છે. આ ચાર પાઉડર જે વાળની સમસ્યાથી છુટકારો અપાવશે 

આયુર્વેદિક ચીજો

આંબળા ખાવા અને તેનો પાઉડર લગાવવો એ રામબાણ છે. આંબળા પાઉડર ફાટેલા વાળ અને ખરતા વાળથી છુટકારો આપે છે

આંબળા

ભૃગરાજ પાઉડરનો વાળની અનેક સમસ્યાથી છુટકારો આપશે. તેનાથી વાળ કાળા, ઘટ્ટ પણ થશે

ભૃગરાજ

મેથીનો ફાઈન પાઉડર બનાવી હેરમાસ્ક બનાવો.  ખરતા વાળથી છુટકારો અપાવશે

મેથી

શિકાકાઈ અને અરીઠા દાદી-નાની પણ યુઝ કરતા હતા. કેમિકલવાળી પ્રોડક્ટ કરતા આ બંને ચીજો ના પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ 

શિકાકાઈ પાઉડર

24 Sep 2023

તુલસીના પાન ખાવાથી થાય છે આ ફાયદા