24 Sep 2023
તુલસીના પાનખાવાથી થાય છે આ ફાયદા
તુલસી એક એવી ઔષધિ છે કે જે અનેક રોગો સામે રક્ષણ આપે છે.
શરદીમાં તુલસીના પાનનું સેવન કરવાથી રાહત મળે છે.
તુલસી ખાંસી અને ગળાને લગતી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ ખૂબ અસરકારક છે.
તુલસીમાં ઘણા પ્રકારના ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે. જે ફેફસાં, લીવર અને મોઢામાં કેન્સરનું જોખમ ઘટાડે છે.
તુલસીનો રસ પીવાથી બ્લડ સુગરને સામાન્ય સ્તરે લાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
તુલસીમાં જોવા મળતા એન્ટિ-બેક્ટેરિયલ એજન્ટો શ્વસન માર્ગ સહિતના અનેક બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.
સવારે ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે.
દરરોજ સવારે કેસરનું પાણીનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા
અહિં ક્લિક કરો