24/12/2023
એવા ફુડ જેને તમે હેલ્ધી સમજીને ખાઓ છો તે ખરેખર નથી હેલ્ધી
Pic - socialmedia
ફિટ રહેવા વર્કઆઉટ અને સંતુલિત આહાર એ ફિટ રહેવાનો મંત્ર છે, જેના માટે આહારમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે.
Pic - socialmedia
લોકો બજારોમાંથી અમુક ખાદ્યપદાર્થો ખરીદે છે અને તેને હેલ્ધી માનીને તેનું સેવન કરે છે, પરંતુ શું આ ખોરાક ખરેખર હેલ્ધી છે?
Pic - socialmedia
પ્રોટીન માટે લોકો ઘણીવાર પીનટ બટર ખાય છે, પરંતુ બજારમાં મળતા પીનટ બટરમાં બિનઆરોગ્યપ્રદ તેલ અને ખાંડ હોય છે.
Pic - socialmedia
ફિટનેસ માટે લોકો સફેદને બદલે બ્રાઉન બ્રેડ પસંદ કરે છે, પરંતુ બજારમાં મળતી આ બ્રેડ મેંદાથી જ બનાવેલી હોય છે
Pic - socialmedia
વેનીલા, સ્ટ્રોબેરી જેવા ફ્લેવરવાળા દહીં પણ નુકસાનકારક છે. તેમાં રહેલ પ્રિઝર્વેટિવ્સ હેલ્થને નુકસાન પહોચાડે છે
Pic - socialmedia
હેલ્દી ડ્રિંક્સ જે તમે તમારા બાળકોને આપતા જ હશો. તેમાં પણ પ્રિઝર્વેટિવ્સની સાથે મોટી માત્રામાં ખાંડ હોય છે.
Pic - socialmedia
લોકો ક્રેવિંગ્સને શાંત કરવા માટે પ્રોટીન અને ફાઇબર સાથે ગ્રેનોલા બાર ખાય છે, તેમાં ઘણી બધી કેલરી અને પ્રિઝર્વેટિવ્સ હોય છે.
Pic - socialmedia
પેકેજ્ડ મીટ લોકો પ્રોટિન માટે ખાતા હોય છે પણ તેમાં સોડિયમ મોટા પ્રમાણમાં હોય છે
Pic - socialmedia
આ લોકોએ દાળમાં હિંગ ભૂલથી પણ ના નાખવી જોઈએ, જાણો કેમ?
અહીં ક્લિક કરો