10 Sep 2023

બીમારીમાં આ વસ્તુઓ શરીરને કમજોર બનાવે છે

Pic credit - Tv9 Hindi

તમારી રોગપ્રતિકારક શક્તિ જેટલી સ્વસ્થ હશે તમારું શરીર સુરક્ષિત રહેશે

રોગપ્રતિકારક શક્તિ સ્વસ્થ રહે છે ત્યારે તમારું શરીર ઊર્જાવાન રહે છે અને કોઈ પણ કામ તમે સરળતાથી કરી શકો છો

પરંતુ અમુક વસ્તુઓ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. ચાલો જાણીએ

તળેલું ખાવું ભલે સ્વાદિષ્ટ હોય, પરંતુ તેમાં રહેલા તેલની માત્રા રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.

કેફીન રોગપ્રતિકારક શક્તિ પર સૌથી વધુ અસર કરે છે. તેનાથી ઊંઘનું ચક્ર પણ બગડે છે

વધુ પડતી ખાંડના સેવનથી શ્વેત રક્તકણો ઘટવા લાગે છે જેના કારણે શરીર રોગો સામે લડવામાં અસમર્થ થઈ જાય છે

સોડા પાચન પર સૌથી વધુ અસર કરે છે. તેની સૌથી ખરાબ અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.

જીમમાં ગયા વિના ફિટ રહેવુ હોય તો આ એક્ટિવિટીઝ કરો