09 September 2023

જીમમાં ગયા વિના ફિટ રહેવુ હોય તો આ એક્ટિવિટીઝ કરો

તમે તમારા ડેઈલી રૂટિનમાં આ એક્ટિવિટીઝ સામેલ કરી શકો છો. જેમા ટેનિસ, સ્વિમિંગ અને ગેમ્સ જેવી અનેક પ્રકારની એક્ટિવિટી સામેલ છે

ફિટ રહેવા માટે તમે વૉક કરવા માટે જઈ શકો છો. તેનાથી મેદસ્વીતા ઘટે છે. પાચન બરાબર થાય છે અને હાર્ટ સારુ રહે છે

 તમે યોગ પણ કરી શકો છો. જેનાથી અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ મળશે. તેનાથી તમે ફિટ પણ રહી શકશો.

તમે દિવસમાં 20 મિનિટ સુધી દોરડા કૂદી શકો છો. તેનાથી તમારી માંસપેશીયો ટોન થાય છે. સાથે જ વજન પણ કંટ્રોલ થાય છે

તમે દિવસમાં થોડીવાર દાદર ચડ-ઉતર કરી શકો છો. તેનાથી તમારી માંસપેશિઓ મજબૂત થાય છે

પકડમ- પકડાઈ રમી શકો છે. જેનાથી તમને મજા તો આવશે જ સાથો સાથ તમે એક્ટિવ પણ રહેશો. તેનાથી તમે ફિટ પણ રહી શકો છો

તમે ફિટ રહેવા માટે રોજ 15 મિનિટ જેટલુ રનિંગ પણ કરી શકો છો. રનિંગ કરવાથી તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ મળશે

ડાંસ કરી શકો છો- ડાંસ એક એવી એક્ટિવિટી છે જેને ન ફક્ત તમે એન્જોય કરો છે પરંતુ તમને ફિટ અને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. 

આવી હતી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની પહેલી મુલાકાત