બોલિવૂડમાં એવા ઘણા પરિવારો છે જે પેઢીઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે.

કપૂર પરિવાર

આ પરિવારની ચોથી પેઢી પણ કપૂર પરિવારનું નામ રોશન કરી રહી છે.

સમર્થ પરિવાર

શોભના સમર્થ બાદ નૂતન,તનુજા,કાજોલ અને તનીષાએ વારસો સંભાળ્યો.

દેઓલ પરિવાર

ધર્મેન્દ્રથી શરૂ થયેલી સફર હવે બોલિવૂડમાં ત્રીજી પેઢીએ દસ્તક આપી છે.

ટાગોર પરિવાર

શર્મિલા ટાગોરની વિરાસત આગળ વધી રહી છે,સારા અલીએ પણ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે.