સૈફ અને કરીનાનો નાનો દીકરો જેહ અલી ખાન થયો એક વર્ષનો 

કરીનાએ જેહના જન્મદિવસની શેર કરી તસવીર

અભિનેત્રીએ તેના પુત્રના જન્મદિવસ પર એક સુંદર લખી છે પોસ્ટ

જેહનો પ્રથમ જન્મદિવસ 

સારા અને ઇબ્રાહિમ અલી ખાન પણ પહોંચ્યા જેહના જન્મદિવસ પર 

સારા સફેદ રંગના ડ્રેસમાં લાગી રહી છે સુંદર