કોહલી સહિત આ ક્રિકેટર્સે બર્થ ડે પર ફટકારી છે સેન્ચુરી 

05 Nov 2023 

વિનોદ કાંબલી - 100 રન* જયપુર , 1993  ( 21મો જન્મદિવસ)

સચિન તેંડુલકર - 134 રન સારજાહા 1998  ( 25મો જન્મદિવસ)

જૈસુરિયા - 130 રન કરાચી 2008 ( 39મો જન્મદિવસ)

ટેલર - 131* રન પલ્લેકલે 2011 (27મો જન્મદિવસ)

ટોમ લિથિયમ  140* રન નેટ હેમિલ્ટન 2022 (30મો જન્મદિવસ)

મિચેલ માર્સ - 121 રન બેંગ્લોર 2023 ( 32મો જન્મદિવસ)

વિરાટ કોહલી  - 101* રન કોલકત્તા 2023  ( 35મો જન્મદિવસ) 

ટેલર, માર્શ અને કોહલીએ વર્લ્ડ કપમાં બર્થ ડે પર સેન્ચુરી ફટકારી છે

જાણો કેટલી તીવ્રતાના ભૂકંપથી કેટલું થઈ શકે છે નુકસાન