શુક્રવારે આવેલા ભૂકંપથી દિલ્હી ધ્રૂજી ઉઠ્યું
4 નવેમ્બર 2023
Pic Credit- Social Media
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી
ચાલો જાણીએ કે કઈ તીવ્રતામાં કેટલું નુકસાન થઈ શકે
અહીં ક્લિક કરો
0 થી 1.9 ની તીવ્રતાના ભૂકંપમાં ઝટકા અનુભવી શકાતા નથી
2 થી 3.9 ની તીવ્રતાના ભૂકંપમાં કંપનનો થાય છે અનુભવ
ધરતીકંપની તીવ્રતા 4 થી 5.9 હોય તો નુકસાન થઈ શકે
રિક્ટર સ્કેલ પર 7 થી 7.9 તીવ્રતાનો ભૂકંપ એ વિનાશ સર્જી શકે
જો ધરતીકંપની તીવ્રતા 8 થી 8.9 હોય તો મચાવે છે તબાહી
તીવ્રતા 9 ઉપર જાય તો સર્વત્ર લાવે છે ભયંકર તબાહી
આ 5 ટિપ્સ અપનાવીને શિયાળામાં વ્હિકલને રાખો હેલ્ધી
અહીં ક્લિક કરો