15 AUG 2023

 આલિયા ભટ્ટ સહિત  આ બોલિવૂડ સ્ટાર હજુ પણ છે  વિદેશી નાગરિક 

Pic credit - File Photo

15 AUG 2023

કેનેડાની નાગરિકતા ધરાવતો અક્ષય કુમાર ભારતીય નાગરિક બન્યો 

Pic credit - File Photo

15 AUG 2023

આલિયા ભટ્ટ પાસે બ્રિટનની નાગરિકતા છે

Pic credit - File Photo

15 AUG 2023

નરગિસ ફખરી યૂએસની નાગરિક છે

Pic credit - File Photo

15 AUG 2023

વિવાદોમાં ફસાયેલી જૈકલીન શ્રીલંકાની નાગરિક છે

Pic credit - File Photo

15 AUG 2023

બોલ્ડ અભિનેત્રી સની લિયોન કેનેડાની નાગરિક છે

Pic credit - File Photo

15 AUG 2023

પ્રખ્યાત અભિનેત્રી  કૈટરીના કૈફ પાસે બ્રિટનની  નાગરિકતા છે

Pic credit - File Photo

તમારા ખિસ્સામાં રહેલો સિક્કો ક્યાં શહેરમાં બન્યો છે ? આ નિશાનથી કરો ઓળખ