13 AUG 2023

તમારા ખિસ્સામાં રહેલો સિક્કો ક્યાં શહેરમાં  બન્યો છે ? 

Pic credit - File Photo

13 AUG 2023

ભારતના 4 શહેરોમાં છે સિક્કા બનાવવાની ટંકશાળ

Pic credit - File Photo

13 AUG 2023

નિશાન પરથી જાણી શકાય છે કે કયાં શહેરનો છે સિક્કો 

Pic credit - File Photo

13 AUG 2023

 નિશાન વગરનો સિક્કો કોલકત્તાની ટંકશાળમાં બન્યો હોય છે 

Pic credit - File Photo

13 AUG 2023

ડાયમંડના નિશાન ધરાવતો સિક્કો - મુંબઈ 

Pic credit - File Photo

13 AUG 2023

ડોટના નિશાન વાળો સિક્કો - નોઈડા

Pic credit - File Photo

13 AUG 2023

સ્ટાર નિશાન ધરાવતો સિક્કો - હૈદરાબાદ 

Pic credit - File Photo

પતિ બોની કપૂર અને બંને દીકરીઓએ કરી શ્રીદેવીને યાદ