આ બોલિવૂડ સેલેબ્સને સાચો પ્રેમ મેળવવા માટે ત્રણ-ચાર વખત લગ્ન કરવા પડ્યા.

ત્રીજા લગ્ન વિદ્યા બાલન સાથે કર્યા છે.

સિદ્ધાર્થ રોય કપૂર

2008 માં ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યા.

સંજય દત્ત

ત્રીજા લગ્ન અનુપમા ચોપરા સાથે કર્યા.

વિધુ વિનોદ ચોપરા

2016માં બિપાશા બાસુ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા.

કરણ સિંહ ગ્રોવર

71 વર્ષની ઉંમરે તેણે ચોથી વાર પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા.

કબીર બેદી