બપ્પી દાએ 69 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ 

બપ્પીએ 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી હતી.

નામાંકન દરમિયાન સિંગરે તેની કુલ સંપત્તિની વિગતો આપી હતી.

બપ્પી પાસે કુલ 752 ગ્રામ સોનું અને 4.62 કિલો ચાંદી હતુ.

આ માહિતી તેણે 6 વર્ષ પહેલા આપી હતી.

બપ્પી દા 20 કરોડની સંપત્તિના માલિક હતા.